Janamtip
First publication date: 1944
Form of creative work: novel
Genre: social problem fiction
Original language: Gujarati
જનમટીપ ઈશ્વર પેટલીકરની ૧૯૪૪માં પ્રકાશિત સૌપ્રથમ નવલકથા છે, જે ગુજરાતના શ્રમજીવી ઠાકરડા જ્ઞાતિના પાત્રોના સંઘર્ષ અને નાયક-નાયિકાના મનમાં ચાલતા અંતર સંઘર્ષની કથા છે. જનમટીપ નવલકથા પાટણવાડીયા કે બારૈયા જ્ઞાતિના પ્રતિનિધિરૂપ પાત્રો ચંદા અને ભીમાની પ્રણયકથા, પરાક્રમ, શીલ, સંયમ, વટ, વ્યવહાર, ત્યાગ અને ભાવનાનું પ્રતિબિંબ રજૂ કરે છે. Source: Wikipedia (gu)
Editions
No editions found
Lists
There is nothing here
Work -
Comments
There is nothing here